નવરાત્રિના પાવન પગથારે અમદાવાદના મા ભદ્ગકાળી મંદિરનો નિહાળો વિશેષ વિડીયો..

0
2190

અમદાવાદ-નવલાં નોરતાંની આજથી શુભ શરુઆત થઈ રહી છે. ત્યારે ગુજરાતભરમાં મા આદ્યશક્તિની ભક્તિનો જોશ અને ઉમંગ હિલોળા લેશે. ગુજરાતના મહત્ત્વના શક્તિપીઠ અને શક્તિધામ અંગે અમારા માનવંતા ચાહકો માટે આજે અને અમદાવાદના નગરદેવી મા ભદ્રકાળી મંદિરનો ખાસ વિડીયો રજૂ કરી રહ્યાં છીએ..

 

અમદાવાદ જેવા રાજ્યના મહત્ત્વના સ્થળની સદી જૂની વિરાસત છે તેમાં ધાર્મિક તો ખરું જ, સાથે સામાજિક અને રાજકીય જીવનમાં અને આર્થિક પ્રવૃત્તિઓ માટે પણ આ શ્રદ્ધાકેન્દ્ર બની રહેલું મંદિર છે.