વિશ્લેષણઃ સ્ટોક માર્કેટ અને કોર્પોરેટ સેકટર માટે ફીક્કું બજેટ

અમદાવાદ-વર્તમાન મોદી સરકારનું રજૂ થયેલું અંતિમ પૂર્ણ બજેટ કરદાતાઓ માટે ફીક્કું અને નિરાશાજનક બની રહ્યું છે.મધ્યમવર્ગ અને સરેરાશ નાગરિક માટે ઇન્કમ ટેક્સમાં રાહતની અપેક્ષા હતી તે સંતોષાઇ નથી. અરુણ જેટલીએ ટેક્સ સ્લેબમાં કોઇ ફેરફાર કર્યો નથી….

પગારદાર વર્ગને 40,000નું સ્ટાન્ડર્ડ ડિડક્શન આપવામાં આવ્યું છે અને વરિષ્ઠ નાગરિકોને હેલ્થ ઇન્શ્યોરન્સ પર ટેકસની છૂટ વધારીને 50,000 કરી આપી છે. તો કોર્પોરેટ ટેકસ ઘટાડાની અપેક્ષા પૂર્ણ ન કરતાં 250 કરોડનું ટર્નઓવર કરતી કંપનીઓને 25 ટકા કોર્પોરેટ ટેક્સની રાહત આપી છે.

સામાન્ય બજેટ 2018-19 વિશે જુઓ chitralekha.com ના ન્યૂઝ એડિટર ભરત પંચાલ અને વરિષ્ઠ સંવાદદાતા પારુલ રાવલનું બજેટ વિશ્લેષણ… જુઓ વિડિયો