‘તુમ્હારી સુલુ’: પડદા પાછળની વાતો જણાવે છે નિર્માતા અતુલ કસબેકર

0
2417

મુંબઈ – હવે તો સૌ કોઈ જાણે જ છે કે વિદ્યા બાલને ટૂંક સમયમાં જ રિલીઝ થનાર ફિલ્મ ‘તુમ્હારી સુલુ’માં સુલુની ભૂમિકા ભજવી છે. એમાં ‘મૈં કર સકતી હૈ’ #mainkarsaktihai દ્રઢનિર્ધાર સાથે સુલુ (વિદ્યા) એક લોકલ રેડિયો સ્ટેશનમાં નાઈટ રેડિયો જોકીની કામગીરી હાંસલ કરવામાં સફળ થાય છે.

૧૭મી નવેમ્બરે રિલીઝ થઈ રહેલી આ કોમેડી ડ્રામા ફિલ્મના નિર્માતા અતુલ કસબેકરે મુંબઈના બાન્દ્રા-કુર્લા કોમ્પલેક્સમાં એક ખાલી ઓફિસને કેવી રીતે રેડિયો સ્ટેશનમાં પરિવર્તિત કરી હતી એની પડદા પાછળની રસપ્રદ વાતો એક વિડિયો ક્લિપ દ્વારા શેર કરી છે.

આ રહી એ વિડિયો ક્લિપ…

Radio Wow Making

Inspire BKC, an exquisite commercial space to debut in the upcoming movie #TumhariSulu! Take a look at how the workspace was beautifully transformed into 'Radio WOW' Ellipsis Entertainment #VidyaBalan #AtulKasbekar #TanujGarg #NehaDhupia

Inspire BKC द्वारा इस दिन पोस्ट की गई 10 नवंबर 2017