પૂછપરછઃ રાજેશ ખન્ના અગાઉ સુપર સ્ટાર કોણ હતો?

0
1322

(‘ચિત્રલેખા’ના ફિલ્મ મેગેઝિન ‘જી’ના ૧૬ ઓક્ટોબર, ૧૯૮૮ અંકમાં પ્રકાશિત સવાલ-જવાબની ‘પૂછપરછ’ કોલમમાંથી સાભાર)

અનિતાબહેન (નડિયાદ)

સવાલઃ રાજેશ ખન્ના અગાઉ સુપર સ્ટાર કોણ હતો?

જવાબઃ રાજેશ ખન્નાથી અગાઉનો જમાનો સુપર સ્ટારનો નહોતો. એ જમાનો હતો બીગ-થ્રીનો. દિલીપકુમાર, રાજ કપૂર અને દેવ આનંદ. પછી રાજેન્દ્રકુમાર, શમ્મી કપૂર, સુનીલ દત્ત, રાજકુમાર, મનોજકુમાર, ધર્મેન્દ્ર, જિતેન્દ્રનો જમાનો શરૂ થયો.