નરગીસની પહેલી અને છેલ્લી ફિલ્મ કઈ? ક્યારે રિલીઝ થઈ? હીરો કોણ હતો?

0
791

(‘ચિત્રલેખા’ના ફિલ્મ મેગેઝિન ‘જી’ના ૧૬-૩૦ એપ્રિલ, ૧૯૯૨ અંકમાં પ્રકાશિત સવાલ-જવાબની ‘પૂછપરછ’ કોલમમાંથી સાભાર)

રાધિકા દુર્વે (સાસવણે)

સવાલઃ નરગીસની પહેલી અને છેલ્લી ફિલ્મ કઈ? ક્યારે રિલીઝ થઈ? હીરો કોણ હતો?

જવાબઃ પ્રથમ ફિલ્મ હતી ‘તકદીર’. 1943માં રજૂ થઈ હતી. હીરો હતો મોતીલાલ. દિગ્દર્શક મહેબૂબ. છેલ્લી ફિલ્મ હતી 1967માં રજૂ થયેલી ‘રાત ઔર દિન’. હીરો પ્રદીપકુમાર અને દિગ્દર્શક સત્યેન બોઝ.

‘તકદીર’ ફિલ્મનું ગીત જુઓ…

‘રાત ઔર દિન’ ફિલ્મનું ગીત જુઓ…