કાદર ખાનનું ગુજરાતી કનેક્શન…!!

0
1066

બોલીવૂડના ચરિત્ર અભિનેતા, સંવાદલેખક કાદર ખાનના લાંબા સમયની બીમારીને કારણે કેનેડામાં થયેલા નિધનથી બોલીવૂડમાં શોકની લાગણી ફરી વળી છે. આ કાદરભાઈનું એક ગુજરાતી કનેક્શન હતું એની ઘણાયને જાણ નહીં હોય…

કાદરભાઈની સફળતાના પાયામાં એક ગુજરાતી હતા…એ કોણ હતા?… જાણવા માટે આ લિન્ક પર ક્લિક કરો…

http://chitralekha.com/kaderkhan.pdf