કેનેડામાં ‘ઈન્ડિયા ફિલ્મ ફેસ્ટિવલ ઓફ અલ્બર્ટા’

કેનેડાનાં આઠ શહેરોમાં યોજાઈ રહેલા ‘ઈન્ડિયા ફિલ્મ ફેસ્ટિવલ ઓફ અલ્બર્ટા’ (IFFA)માં ગુજરાતી સહિત બાવીસ ભારતીય ફિલ્મોનાં પાંત્રીસ સ્ક્રીનિંગ થશે. ‘ચિત્રલેખા’ છે આ ફિલ્મ ફેસ્ટિવલનાં એક્સક્લુઝિવ મેગેઝિન પાર્ટનર… વિગતવાર અહેવાલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો…

https://chitralekha.com/canada_film_festival.pdf