ગુજરાતઃ 18 બોર્ડ નિગમોમાં અધ્યક્ષો અને સભ્યોની નિમણુંક

ગાંધીનગર- રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ રાજ્ય સરકારના વિવિધ ૧૮ જેટલા બોર્ડ નિગમોના અધ્યક્ષો તેમજ સભ્યોની નિમણૂંક કરી છે.

બોર્ડ નિગમોમાં નવનિયુકત અધ્યક્ષ અને સભ્યોની વિસ્તૃત યાદી આ મુજબ છે

ક્રમ બોર્ડ-નિગમનું નામ અધ્યક્ષશ્રી સભ્યો
૧. ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ  નરેન્દ્ર સોલંકી  
૨. ગુજરાત ઘેટા અને ઉન વિકાસ નિગમ ભવાનભાઇ ભરવાડ  
ગુજરાત સિવિલ સપ્લાય કોર્પોરેશન રાજેશ પાઠક મહેન્દ્રભાઇ દરજી, રામકુભાઇ ખાચર (થાનગઢ), પ્રતાપ કોટક
ગુજરાત રાજય પોલિસ આવાસ નિગમ ડી.ડી. પટેલ
ગુજરાત હાઉસીંગ બોર્ડ મહેન્દ્રસિંહ સરવૈયા
ગુજરાત માટીકામ કલાકારી અને ગ્રામ્ય ટેકનોલોજી સંસ્થા દલસુખ પ્રજાપતિ મુકેશભાઇ પ્રજાપતિ, મોહનભાઇ વાડોરીયા, વીણાબેન પ્રજાપતિ, સુરેશ પ્રજાપતિ,દેવેન્દ્ર પ્રજાપતિ (ગાંધીનગર)
ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ કુશળસિંહ પઢેરીયા ચીથરભાઇ પરમાર, અશોકભાઇ પરદેશી, અશોકભાઇ ડગ્ગર, વર્ષાબેન રાણા, મહાદેવભાઇ રબારી, વિજયભાઇ વણઝારા, મોમૈયાભાઇ ગઢવી, અશોકભાઇ ગોહિલ, સરદારભાઇ ઓડ, ભરતભાઈ ગોડલીયા
ગુજરાત ગ્રામ્ય ઉદ્યોગ બજાર નિગમ લિ મેઘજીભાઇ કણજારિયા
ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ બળવંતસિંહ રાજપુત પેથાભાઇ આહિર,  હેમંત પરસોડા
૧૦ ગુજરાત રાજ્ય બીજ નિગમ રાજશી જોટવા
૧૧ ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશન મગનભાઇ માળી
૧૨ બેચર સ્વામી અતિપછાત જાતિ વિકાસ બોર્ડ ગૌતમ ગેડીયા
૧૩ સરદાર પટેલ સહભાગી જળસંચય યોજના ગુજરાત ક્ષેત્ર સરદારસિંહ બારૈયા
૧૪ વિચરતી વિમુકત જાતિ નિગમ લક્ષ્મણ પટણી
૧૫ ગુજરાત મેરિટાઇમ બોર્ડ કિશોર કુહાડા
૧૬ ગુજરાત હાથશાળ અને હસ્તકળા વિકાસ નિગમ શંકરભાઈ દલવાડી
૧૭ ગુજરાત રાજ્ય બિનઅનામત વર્ગ આયોગ અધ્યક્ષ હંસરાજભાઈ ઘુસાભાઈ ગજેરા

ઉપાધ્યક્ષ રશ્મિભાઈ પંડયા

નરેન્દ્રભાઈ શાહ, હસુભાઈ ભગદેવ, પ્રદિપસિંહ વાઘેલા
૧૮ ગુજરાત રાજ્ય બિનઅનામત વર્ગ શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ અધ્યક્ષ બી. એચ. ઘોડાસરા

 ઉપાધ્યક્ષ વિમલ દિનેશચંદ્ર ઉપાધ્યાય

રૂપીન પચ્ચીગર, કરણસિંહ ચાવડા, હિમાંશુ ખમાર, જગદીશ ભાવસાર, અમીબેન પરીખ