• News
    • Business
    • Entertainment
    • Gujarat
    • International
    • Mumbai
    • National
    • Sports
  • Features
    • Business Funda
    • Entertainment
    • Environment
    • Film Review
    • Health & Wellness
    • International
    • Lifestyle
    • National
    • NRI
    • Political Affairs
    • Religion & Spirituality
    • Social Media
    • Society
    • Sports
    • Technology
    • Travel & Tourism
    • Women
    • Youth
  • Gallery
    • Culture
    • Entertainment
    • Event
    • Fashion
    • News
    • Sports
    • Travel
  • Astrology
    • Grah Nakshatra
    • Panchang
    • Rashi Bhavishya
    • Vastu Vigyan
  • Variety
    • Quote
      • Quote
      • Lovequote
      • Elchi
    • Tips
      • Health Tips
      • Cooking Tips
      • Travel Tips
    • Jokes
    • Wah Bhai Wah
  • Video
  • Magazine
    • My account
    • Subscribe
      • Print Subscription
      • Digital Subscription
        • Gujarati e-magazine subscription
        • Marathi e-magazine subscription
      • Books
      • Special Issue
  • My account
Search
  • Publications
  • Books
  • Advertising Rates
  • About us
  • Contact
  • Founder Vaju Kotak
chitralekha
  • News
    • AllBusinessEntertainmentGujaratInternationalMumbaiNationalSports
      National

      પુલવામા ટેરર હુમલાના શહીદ જવાનની 10 વર્ષની પુત્રીએ અગ્નિદાહ આપ્યો

      Gujarat

      સરદારના સાનિધ્યમાં 22 રાજ્યોના ચૂંટણી પંચ કમિશનર અને અધિકારીઓ…

      Business

      ભારતને આ પાંચ વસ્તુ વેચીને અબજો કમાતું હતું પાકિસ્તાન, હવે બનશે…

      National

      શેલ્ટર હોમ કેસઃ સીએમ નિતીશકુમાર વિરુદ્ધ સીબીઆઈ તપાસના આદેશ

  • Features
    • AllBusiness FundaEntertainmentEnvironmentFilm ReviewHealth & WellnessInternationalLifestyleNationalNRIPolitical AffairsReligion & SpiritualitySocial MediaSocietySportsTechnologyTravel & TourismWomenYouth
      Health & Wellness

      સ્ત્રીઓ ફ્લુના વાઇરસને પણ હંફાવી દે છે!

      National

      રાષ્ટ્રીય હિતમાં રાષ્ટ્રીય સર્વસંમતિ કેમ નથી બનતી?

      NRI

      NRI પાટીદારોનો હાર્દિક પટેલની ચૂંટણી લડવા પર શો અભિપ્રાય છે?

      Film Review

      ગલી બૉયઃ વંડરફુલ વર્લ્ડ ઑફ સ્લમડૉગ રૅપર!

  • Gallery
    • AllCultureEntertainmentEventFashionNewsSportsTravel
      Event

      વાયુશક્તિ 2019: ભારતીય હવાઈ દળે બતાવી તાકાત…

      Entertainment

      રણવીર-દીપિકાની ડિનર ડેટ…

      News

      CRPFના શહીદ જવાનોને PM મોદીએ શ્રદ્ધાંંજલિ અર્પણ કરી

      News

      કશ્મીરમાં આતંકી હુમલો; CRPFના 44 જવાન શહીદ…

  • Astrology
    • AllGrah NakshatraPanchangRashi BhavishyaVastu Vigyan
      Rashi Bhavishya

      રાશિ ભવિષ્ય

      Panchang

      પંચાંગ તા. 17/02/2019

      Panchang

      પંચાંગ તા. 16/02/2019

      Vastu Vigyan

      દેખાવને લઈને વાસ્તુ સમસ્યા અને નિરાકરણ

  • Variety
    • Quote
      • Quote
      • Lovequote
      • Elchi
    • Tips
      • Health Tips
      • Cooking Tips
      • Travel Tips
    • Jokes
    • Wah Bhai Wah
  • Video
  • Magazine
    • My account
    • Subscribe
      • Print Subscription
      • Digital Subscription
        • Gujarati e-magazine subscription
        • Marathi e-magazine subscription
      • Books
      • Special Issue
  • My account
Home News Business SBIની આ નવી સ્કીમનો લાભ લઇ વિદેશ પ્રવાસ કરવો બન્યો સરળ
  • News
  • Business

SBIની આ નવી સ્કીમનો લાભ લઇ વિદેશ પ્રવાસ કરવો બન્યો સરળ

October 5, 2018
0
679
Share on Facebook
Tweet on Twitter

નવી દિલ્હીઃ દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે આખી દુનિયા ફરે પરંતુ ઘણીવાર બજેટનો પ્રશ્ન સામે આવી જતો હોય છે. કેટલાક લોકો પોતાના આ સ્વપ્નો સાકાર કરી દે છે તો કેટલાક લોકોના આ સપનાં અધૂરાં જ રહી જાય છે. ઘણીવાર પહેલાથી જ પ્લાનિંગ ન હોવાના કારણે લોકો સેવિંગ નથી કરી શકતા જેનાથી તેમણે પોતાનો પ્લાન કેન્સલ કરવો પડે છે. પરંતુ હવે પ્રી-પ્લાનિંગ અને સેવિંગ્સને લઈને તમે પણ રજાના દિવસોમાં આ પ્રકારની વિદેશ યાત્રા કરી શકશો.

ઘણી ટ્રાવેલ કંપનિઓએ એવી ઓફર લોન્ચ કરી છે કે જેમાં તમે પહેલાથી સેવિંગ કરીને ભવિષ્યમાં ક્યાંક ફરવા જઈ શકો છે. તો આ સાથે જ સ્ટેટ બેંક ઓફ ઈંડિયાએ સેવિંગની એક અનોખી સ્કીમ લોન્ચ કરી છે.

આ યોજનામાં તમે થોમસ કુક વેબસાઈટ પર હોલિડે સેવિંગ્સ અકાઉન્ટ પેકેજ અંતર્ગત દર મહિને પૈસા જમા કરાવી શકો છો. એસબીઆઈની આ યોજનામાં પૈસા જમા કરાવવા માટે તમારે એક પેકેજ પસંદ કરવું પડશે. તમને ઓનલાઈન એસબીઆઈ પોર્ટલ પર રીડાયરેક્ટ કરવામાં આવશે જ્યાં તમે 12 માસિક હપ્તા માટે ઈ-આરડી ખાતુ ખોલી શકો છો. તમારુ ઈ-આરડી 12 મહીના માટે વર્તમાન વ્યાજદર અનુસાર વ્યાજ લેશે. 12 મહિના બાદ વેકેશન પેકેજ માટે પૈસા થોમસ કુકને મોકલી દેવામાં આવશે. થોમસ કુક ઈ-આરડી વ્યાજમાં ફેક્ટરિંગ બાદ પેકેજને ખરીદવા માટે રકમ આપશે. ત્યારબાદ તમે પોતાની પસંદગીની જગ્યા પર ફરવા જઈ શકો છો.

આ જ પ્રકારે અન્ય ઘણી ટ્રાવેલ કંપનીઓ જેવી કે મેક માય ટ્રિપ, સ્ટરલિંગ હોલિડેઝ, ઈઝીગો વન ડોટ કોમ સહિત ઘણી અન્ય ટ્રાવેલ કંપનીઓ પણ હોલીડે ઓફર લોન્ચ કરે છે. ત્યારે આવામાં 2 હજાર રુપિયાથી 14 હજાર રુપિયાના ઈએમઆઈ પર તમે સરળતાથી યૂરોપ અને એશિયાઈ દેશોમાં ફરી શકો છો.

2,999 રુપિયાના 12 ઈએમઆઈ પર તમે થાઈલેન્ડ ફરવા જઈ શકો છો. 30 હજાર રુપિયાના બજેટમાં આપ કોરલ આઈસલેન્ડ અને બેંગકોંગ ફરવા જઈ શકો છો. અહીંયા ભારતીયોને નોન વીઝા ઓન અરાઈવલની સુવિધા પણ મળે છે. અહીંયાની વીઝા ફી 1,909 રુપિયા છે. બીલકુલ એવી જ રીતે 3,300 રુપિયાના 12 ઈએમઆઈ પર તમે સિંગાપુર ફરી શકો છો. સિંગાપુરનું 4 દિવસનું પેકેજ 35,000 રુપિયાથી શરુ થાય છે. અહીંયા ફરવા અને શોપિંગ કરવાના ઘણા વિકલ્પ છે.

  • TAGS
  • Bank Account
  • Foreign Travel
  • india
  • SBI
SHARE
Facebook
Twitter
Previous articleWho changed Mumbai’s Divyangjan Karan Shah life for good?
Next articleમુસાફરોએ રેલવેમાંથી એક વર્ષમાં રુપિયા 60 લાખથી વધુની વસ્તુની ઉઠાંતરી કરી
chitralekha

RELATED ARTICLESMORE FROM AUTHOR

Business

ભારતને આ પાંચ વસ્તુ વેચીને અબજો કમાતું હતું પાકિસ્તાન, હવે બનશે કંગાળ…

Business

ઈન્ડિગોમાં સફર કરનારા લોકો માટે માઠા સમાચાર, 31 માર્ચ સુધી કેન્સલ થતી રહેશે ફ્લાઈટ્સ

Business

સુપરજમ્બો ડબલડેકર A380 વિમાનનું ઉત્પાદન બંધ, આ કારણે થયું બંધ

WAH BHAI WAH

વાહ ભાઈ વાહ! ૧૭ ફેબ્રુઆરી, ૨૦૧૯

February 17, 2019

વાહ ભાઈ વાહ! ૧૬ ફેબ્રુઆરી, ૨૦૧૯

February 16, 2019

NEWSLETTER

VIDEO OF THE WEEK

બેડમિન્ટન ખેલાડીઓની શરારત…
શ્રીકાંત કિદામ્બી, અશ્વિની પોનપ્પાએ બુઢ્ઢાનો વેશ ધારણ કરી બાળકોને ઉલ્લૂ બનાવ્યાં…

  • અમારો પરિચય
  • આર્કાઈવ્સ
  • કોપીરાઈટ
  • શરતો અને નિયમો
  • રીફંડ તથા રદ અંગેની નીતિ
  • સંપર્ક
  • લવાજમ
© 2018 Chitralekha. All rights reserved.