Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

જાપાનના વડાપ્રધાન શિન્ઝો એબે ભારતના બે દિવસના પ્રવાસે અમદાવાદ આવ્યા છે. ત્યારે એરપોર્ટ ઉપર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું ગળે મળીને ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.

(તસ્વીર- પ્રજ્ઞેશ વ્યાસ)

પીએમ શિન્ઝો એબેનું આગમન


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS