Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

અમેરિકાના કાર સિટી તરીકે પ્રખ્યાત ડેટ્રોઇટ ખાતે નોર્થ અમેરિકન ઇન્ટરનેશનલ ઓટો શો(NAIAS) દરમિયાન ફોક્સવેગન કંપનીની સેલ્ફ ડ્રાઈવિંગ કાર પ્રદર્શિત કરાઈ. આ કારને લઈને ઓટો શોમાં આવનારા લોકોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો બીજી એક ઓટો કંપની રૈનસ્પિડ ઑસિસની ઓટો ડ્રાઈવ કાર પણ આ મેળામાં પ્રદર્શિત કરવામાં આવી હતી.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS