Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ત્રીજા તબક્કાના મતદાન પૂર્વે આજે શુક્રવારે ચૂ્ંટણી પ્રચારનો અંત આવ્યો છે. છેક છેલ્લી ઘડી સુધી રાહુલ ગાંધી, પ્રિયંકા ચોપરા અને અખિલેશ યાદવે રેલી અને જાહેરસભા યોજીને મતદારોને આકર્ષવા માટે છેલ્લા પ્રયાસો કર્યા હતા. પ્રિયંકા ચોપરાએ પહેલી સભાની સંબોધી હતી, અને પીએમ મોદી પર આકરા પ્રહાર કર્યા હતા.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS