Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

બ્રિટનના લંડન શહેરના વેમ્બલી ખાતે SSE અરીના ઈન્ડોર સ્ટેડિયમમાં 12 ઓગસ્ટ, શનિવારથી પ્રખર રામાયણી પૂજ્ય મોરારિબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. પૂજ્ય બાપુએ એમની આ રામકથાને ‘માનસ મહિમ્ન’ નામ આપ્યું છે. રામકથા 20 ઓગસ્ટ સુધી ચાલશે. (તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS