Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

નવી દિલ્હીઃ રાહુલ ગાંધી જી બી પંત એન્જીનિયરિંગ કોલેજના વિદ્યાર્થીના ખબરઅંતર પૂછવાં ગયાં હતાં. એક વિદ્યાર્થીએ ભ્રષ્ટાચાર અને વિદ્યાર્થીઓ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવના મુદ્દાને લઇને ભૂખ હડતાળ પર ઉતર્યો છે. જેની તબિયત લથડતાં દવાખાને દાખલ કરાયો હતો. આ વિદ્યાર્થીની ખબર પૂછવા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પહોંચી ગયાં હતાં. તો રાહુલ ગાંધી સાથે ફોટો પડાવવાની તક પણ વિદ્યાર્થીઓને મળી જતાં ખુશ થઈ ગયાં હતાં.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS