Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

રાષ્ટ્રપતિ  શ્રી પ્રણવ મુખર્જીએ કર્ણાટકના ઉદુચી ખાતે બીઆરએસ હેલ્થ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો હતો. આ હોસ્પિટલ આધુનિક સુવિધાઓથી સજ્જ છે. અહીં પેશન્ટને જોઈતી અને આધુનિક મેડિકલ સાયન્સને લગતી તમામ સગવડો ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સાથે અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS