Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ભારતની આંતરરાષ્ટ્રીય સ્તરની હિન્દુ સામાજિક-ધાર્મિક સંસ્થા, બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ (BAPS) સંસ્થાનાં વડા અને કરોડો અનુયાયીઓનાં ગુરુ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને આજે, 13 ઓગસ્ટ, રવિવારે પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે સંસ્થા દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે. પ્રમુખસ્વામી મહારાજ 2016ની 13 ઓગસ્ટે 95 વર્ષની વયે બ્રહ્મલીન થયા હતા. એમણે ગુજરાતના સારંગપુર ખાતેના સ્વામીનારાયણ મંદિરમાં અંતિમ શ્વાસ લીધા હતા.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS