Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

હૈદરાબાદ સ્થિત નીલકંઠ વિદ્યાપીઠ ઇન્ટરનેશનલ સ્કૂલનાં વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મુખ્યમહેમાન તરીકે  હૈદરાબાદનાં ધારાસભ્ય કીશન રેડ્ડી ઉપસ્થિત રહ્યાં હતા.અને વિદ્યાર્થીઓને ટ્રોફી અર્પણ કરી હતી. વિદ્યાર્થીઓએ અનેકવિધ કાર્યક્રમો રજૂ કર્યા હતા. આ પ્રસંગે શાસ્ત્રી સ્વામીજીએ આશિર્વચન પાઠવ્યાં હતાં.

Neelkanth vidhyapeeth


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS