naval
naval
naval
naval

Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મુંબઈમાં રવિવાર, 17 જાન્યુઆરીએ સવારે યોજાઈ ગયેલી 13મી સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ મેરેથોન દોડ (42 કિ.મી.)ના આંતરરાષ્ટ્રીય પુરુષોનાં વર્ગમાં ગિગિઅન કિપકેટર વિજેતા બન્યો હતો. ભારતીય પુરુુષોનાં વર્ગમાં નિતેન્દ્ર સિંહ રાવત પહેલો આવ્યો હતો જ્યારે ભારતીય મહિલાઓનાં વર્ગમાં વિજેતા ટ્રોફી જીતવામાં સફળ રહી હતી સુધા સિંહ. મેરેથોન દોડનો સવારે સીએસટી સ્ટેશન ખાતેથી મહારાષ્ટ્રના રાજ્યપાલ વિદ્યાસાગર રાવે લીલી ઝંડી બતાવીને આરંભ કરાવ્યો હતો. તે વખતે અભિનેત્રી કેટરીના કૈફ પણ હાજર હતી.

"Type in Gujarati language (Press Ctrl+g to toggle between Gujarati and English)”