annual
annual
annual
annual

Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

રવિવાર, ૨૭ સપ્ટેંબરે ગણપતિ વિસર્જનને ધ્યાનમાં લઈને મુંબઈ અગ્નિશામક દળે તેની તૈયારીઓની ચકાસણી કરવા માટે ગુરુવાર, ૨૪ સપ્ટેંબરે ગિરગામ ચોપાટી ખાતે મોક ડ્રિલ કવાયત યોજી હતી. દરિયામાં ગણપતિની મૂર્તિઓના વિસર્જન વખતે સંભવિત દુર્ઘટનાઓ વખતે તત્કાળ પ્રતિસાદ આપવા માટેની સજ્જતાની આ ચકાસણીમાં ફાયર બ્રિગેડના કેટલાક જવાનોએ ભાગ લીધો હતો.

"Type in Gujarati language (Press Ctrl+g to toggle between Gujarati and English)”