Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ-2017 ચાલી રહી છે. વાઈબ્રન્ટ ગુજરાત 2017ના પ્રથમ દિવસની પ્રથમ રાત્રિએ મહાત્મા મંદિરનો નજારો જોવા લાયક હતો. મહાત્માં મંદિરને રોશની શણગાર સજાવવામાં આવ્યો છે. મહાત્મા મંદિરનો આ અદભૂત નજારો વડાપ્રધાન નરેન્દ્ર મોદી માણ્યો હતો અને વડાપ્રધાને તેમના ટ્વીટરમાં આ તસવીર શેર કરીને જૂના દિવસો યાદ કર્યા હતા.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS