Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

‘ચિત્રલેખા ગ્રુપે’ શનિવાર, 23 એપ્રિલે ‘ચિત્રલેખા મિસિસ ગુજરાત ૨૦૧૬’ની પ્રથમ સીઝનનું આયોજન અમદાવાદમાં એના હૉસ્પિટાલિટી પાર્ટનર ‘ક્લબ O૭’ સાથે એની વિશાળ લૉન પર કર્યું હતું. ‘ચિત્રલેખા મિસિસ ગુજરાત ૨૦૧૬’નાં વિજેતા બન્યાં છે, કવિતા કપૂર. ફર્સ્ટ રનર-અપ બન્યાં છે બોની હાલાણી અને સેકન્ડ રનર-અપ છે લીના શાહ.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS