Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

જમ્મુકશ્મીર– ફળબજારમાં કશ્મીરી એપલની ભારે ડીમાન્ડ હંમેશાં રહે છે. દેશમાં જ નહીં, વિદેશમાં પણ આ એપલ લોકોની પસંદગીનું પાત્ર રહે છે. ક્શમીરમાં આ સીઝનના પહેલાં તાજાં એપલની પૂરબહાર આ તસવીરમાં દ્રશ્યમાન થઇ રહી છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS