Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page
'ચિત્રલેખા' ગ્રુપ માટે આનંદનો અવસર. એવોર્ડની હેટ-ટ્રિક કરી. 'ચિત્રલેખા'એ જીત્યા બે 'પબ્લિશર ABBY એવોર્ડ-2016' - એક રજત અને એક કાંસ્ય. પ્રિન્ટેડ મિડિયામાં વર્ષ 2015માં સૌથી રચનાત્મક (ક્રીએટિવ) કવર પેજ માટે (ડિજિટલ પાઈરસી) 'ચિત્રલેખા'ને આ એવોર્ડ મળ્યો છે. ABBY એવોર્ડ્સ ભારતીય જાહેરખબરની દુનિયાના ઓસ્કર સ્તરનાં એવોર્ડ્સ ગણાય છે.

‘ચિત્રલેખા’ ગ્રુપ માટે આનંદનો અવસર. એવોર્ડની હેટ-ટ્રિક કરી.
‘ચિત્રલેખા’એ જીત્યા બે ‘પબ્લિશર ABBY એવોર્ડ-2016’ – એક રજત અને એક કાંસ્ય.
પ્રિન્ટેડ મિડિયામાં વર્ષ 2015માં સૌથી રચનાત્મક (ક્રીએટિવ) કવર પેજ માટે ‘ચિત્રલેખા’ને આ એવોર્ડ મળ્યો છે.
ABBY એવોર્ડ્સ ભારતીય જાહેરખબરની દુનિયાના ઓસ્કર સ્તરનાં એવોર્ડ્સ ગણાય છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS