Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મુંબઈ અને પટના વચ્ચે નવી હમસફર એક્સપ્રેસ ટ્રેન સેવાનો રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ 13 ઓગસ્ટ, રવિવારે મુંબઈમાં વીડિયો લિન્ક મારફત લીલી ઝંડી બતાવીને અને રીમોટ સ્વિચ દબાવીને આરંભ કરાવ્યો હતો. એ પ્રસંગે ઉત્તર મુંબઈના ભાજપના સંસદસભ્ય ગોપાલ શેટ્ટી, એડવોકેટ મજીદ મેમણ, મુંબઈ ભાજપ એકમના પ્રમુખ આશિષ શેલાર પણ ઉપસ્થિત રહ્યા હતા.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS