Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

વડોદરામાં ગરમીનો પારો વધતાં કમાટીબાગમાં હરણો ઠંડક મેળવવા માટે ઝાડના છાંયડે ભેગાં મળીને રાહત અનુભવતાં નજરે પડે છે. વૃક્ષો માનવના સદાના મિત્ર છે એની આ હરણાંઓને ખબર નથી પરંતુ વૃક્ષનું સાંનિધ્ય માણતાં આ હરણાંઓને જોઇને પ્રકૃતિ દ્વારા સૌને સરખું મળતું હોવાની કોઇ કવિની વાત ચોક્કસ યાદ આવી જાય.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS