Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ગુજરાતના ગીર અભયારણ્યમાં વસતાં એશિયાટિક સિંહોની ગૌરવપૂર્ણ આ તસવીર છે. માતા સિંહણ સિંહબાળ સાથે કંઇક સુસ્તીના મૂડમાં કેમેરામાં કેદ થઈ છે. તસવીરમાં અલગથી બેઠેલું સિંહબાળ જાણે કંઇક નવું પરાક્રમ કરવા તૈયયાર હોયને માતા સિંહણે વોર્નિંગ આપી બપોરનો આરામ કરી લેવા સૂચના આપી હોય તેમ કંઇક નારાજીભાવ સાથે જણાઇ રહ્યું છે તો બીજા સહોદર તેની સામે જોઇને માતાનું કહ્યું માનવા અને માતાની છત્રછાયામાં સલામતી હોવાનો ભાવ દર્શાવી રહ્યાં છે….


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS