Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

બોલીવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય-બચ્ચન ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ કાર્યક્રમમાં હાજરી આપવા ગઈ છે. ત્યાં એણે ફેડરેશન સ્ક્વેર ખાતે એની પુત્રી આરાધ્યા સાથે ધ્વજવંદન કરીને ભારતના ૭૧મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પણ કરી હતી.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS