Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી આજે રાજકોટની મુલાકાતે આવી પહોંચ્યા હતાં. રેસકોર્સ મેદાન ખાતે પંચનાથ ટ્રસ્ટ દ્વારા નિર્માણ પામનાર હોસ્પિટલના લાભાર્થે યોજાયી રહેલ ભાગવદ કથામાં હાજરી આપી હતી. વિજય રૂપાણી અને તેમના ધર્મપત્નિ અંજલીબેન રૂપાણીએ ભાઈશ્રી રમેશભાઇ ઓઝાના આશિર્વાદ મેળવ્યાં હતાં. હોસ્પિટલના નિર્માણ માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પંચનાથ ટ્રસ્ટને રૂપિયા 5 લાખનો ચેક અર્પણ કર્યો હતો.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS