Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ગાંધીધામ ખાતે રમતગમત સંકુલમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૧૭નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશ-વિદેશના ૩૬ જેટલાં પતંગબાજોએ કચ્છની મહેમાનગતિ માણવા સાથે આકાશ પતંગોથી સજાવી દીધું હતું. ગાંધીધામ ખાતે જિલ્લા૩ વહીવટી તંત્રના સહયોગે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ-૨૦૧૭ને દીપ પ્રગટાવી ખુલ્લો મૂકવાની સાથે આકાશમાં રંગ-બે-રંગી બલુન ઉડાડી પતંગોત્સવનો પ્રારંભ કરાયો હતો.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS