Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

કચ્છના રાપર તાલુકામાં બાદલપુર ગામમાં એક ખેતર આ મગરને ગમી ગયું હતું મગર કલાકો થયે પણ ખેતરમાંથી ખસ્યો નહીં ત્યારે મગર અંગે ડીએફઓને જાણ કરવામાં આવી હતી. છેવટે થીરાપર દક્ષિણ રેન્જ ફોરેસ્ટ ઓફિસરોએ જીવિત મગરનેને ઝડપી લઇ નજીકના ડેમમાં હેમખેમ છોડી મૂક્યો હતો. જોકે ત્યાં સુધી બાદલપુરના લોકોએ મગરદર્શનનો ભરપુર લહાવો લીધો હતો.

 


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS