Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

જામનગરમાં બે  દિવસ પ્રવાસે આવેલા વ્હોરા સમાજના 53માં ધર્મગુરુ ડો.સૈયદના સાહેબનું વ્હોરાસમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ડો.સૈયદના સાહેબ તેમના રોકાણ દરમિયાન નિકાહ, વાએઝ, મિસાક, સહેરા, જિયાફત, જિયારત, નમાઝ જેવા કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. દરમિયાન દેશવિદેશથી હજારો શ્રદ્ધાળુઓ જામનગરમાં ડો.સૈયદનાના દર્શનાથે પહોંચી રહ્યાં છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS