Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

જૂનાગઢ– મહાનગરપાલિકા દ્વારા લોકોના મનોરંજન માટે પ્રથમ વખત ફન સ્ટ્રીટનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારની રજાના કારણે ફન સ્ટ્રીટમાં બાળકો અને મોટેરાંઓએ ખૂબ મોજ માણી હતી. ફનસ્ટ્રીટમાં વિવિધ પ્રકારની રમતો, મનોરંજન, સેલ્ફી કોર્નર, બાળકોનાં પ્રિય કાર્ટૂન કેરેકર્ટસ વગેરેથી માહોલમાં ઉત્સાહ વ્યાપ્યો હતો. મહત્વનું છે કે આ ફન સ્ટ્રીટમાં લોકોના ટોળેટોળાં ઉમટ્યાં હતાં.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS