Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ભાવનગરના વાધાવાડી રોડ પર આવેલ બી.એ.પી.એસ.સ્વામિનારાયણ મંદિરે પાટોત્સવની ઉજવણી ચાલી રહી છે. જે અંતર્ગત પૂ.ડોક્ટર સ્વામી દ્વારા પૂજા, અર્ચના અને આરતી કરવામાં આવી હતી. આ ઉપરાંત અલગ અલગ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે જેમાં મોટી સંખ્યામાં સંસ્થાના સંતો અને હરિભક્તો જોડાયા છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS