Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

અમદાવાદ -શહેરના જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ ખાતે શરુ થયેલી યોગ શિબિર નો આજે બીજો દિવસ પૂર્ણ થયો. રાજકીય મહાનુભાવાે, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને ધ્યાન-યોગને પોતાના જીવનમાં ઉતારવા માગતા લોકો મોટી સંખ્યામાં આ શિબિરમાં ભાગ લઇ રહ્યાં છે.


તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS