Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ભાવનગર- શહેર અને જિલ્લામાં હાઈ વે ઉપર ધાડ પાડવાની પૂર્વ તૈયારીમાં ફરી રહેલાં પાંચ લોકોને પોલીસે રિવોલ્વર અને પિસ્તોલ તેમ જ જીવતા કારતૂસના જથ્થા સાથે ઝડપી લીધાં હતાં અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ પાંચેય લોકો અનેક ગુનાઓમાં પણ સંડોવાયેલાં હોવાનું પોલીસે જણાવ્યું હતુંં. ગુનાને અંજામ આપે એ પહેલાં ટોળકી ઝડપાઇ જતાં પોલિસે હાશકારો અનુભવ્યો હતો.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS