થાઈલેન્ડના સરોવરમાં કમળનાં ફૂલ…

0
3803
થાઈલેન્ડના ઈશાન ભાગમાં આવેલા ઉડોન થાની પ્રાંતમાં આવેલું હાન કુમ્ફાવાબી સરોવર એમાં લાખોની સંખ્યામાં ખીલતા કમળનાં ફૂલોને કારણે જાણીતું છે. આ મોસમમાં એવા કમળ ખાસ ખીલતાં હોય છે અને તે નિહાળવા માટે દુનિયાભરમાંથી પર્યટકો અહીંની સહેલગાહે આવે છે.