બાંગલાદેશઃ તાજાં અનાનસ…

0
3612
અનાનસ ફળની ગણતરી પાંચ શ્રેષ્ઠ ફળોમાં કરવામાં આવે છે. અનાનસ આરોગ્ય માટે ખૂબ ફાયદારૂપ છે. તેમાં કેલ્શિયમ, ફાઈબર અને વિટામિન ‘સી’ ભરપૂર માત્રામાં હોય છે અને ફેટ ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય છે. ખટમીઠું ખાવાના શોખીનોને અનાનસ ભાવતું જ હશે. બાંગલાદેશના માધુપુરમાં કિસાનો ઉગાડેલા અનાનસને સાઈકલ પર ગોઠવીને સ્થાનિક બજારમાં લઈ જતા જોઈ શકાય છે.