લંડનની સિટી ટુર બસો પર મોદીનો જયજયકાર…

0
5737
વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલ બ્રિટનની મુલાકાતે ગયા છે. આજે 18 એપ્રિલ, બુધવારે એ લંડન પહોંચ્યા. એમને આવકારવા માટે લંડનની સિટી ટુર બસોને આવી રીતે શણગારવામાં આવી છે. બ્રિટનમાં કોમનવેલ્થ સમૂહના 53 દેશોના વડાઓ આવ્યા છે, પણ એકમાત્ર મોદીને જ આવી ભવ્ય રીતે આવકાર આપવામાં આવ્યો છે.