સુંદર પુષ્પો, નયનરમ્ય વાતાવરણ

0
3631
ચીનઃ આ દ્રશ્યો પૂર્વ ચીનના ઝીગ્સીના પ્રાંતના છે. અહીંયા એગ્રીકલ્ચર યુનિવર્સીટીના પટાંગણમાં સુંદર ફૂલો ખીલ્યા છે. આ સુંદર ફૂલોની સુંદરતાએ અહીંયાના વાતાવરણને નયનરમ્ય બનાવી દીધું છે. ફૂલોની સુંદરતા અને શીતળતાના કારણે પ્રકૃતી અહીંયા સોળે કળાએ ખીલી છે.