બાંગ્લાદેશનો ‘પહેલા ફાલ્ગુન મહોત્સવ’…

0
2770
બાંગ્લાદેશમાં વસંત ઋતુના આગમનને વધાવવા માટે દર વર્ષે પાટનગર ઢાકામાં ‘પહેલા ફાલ્ગુન’ અથવા ‘પોહેલા ફાલ્ગુન’ની ઉજવણી કરવામાં આવે છે. 13 ફેબ્રુઆરીએ મહિલાઓએ પરંપરાગત રીતે એકબીજાંને રંગ લગાડીને આ ઉત્સવની ઉજવણી કરી હતી.