Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

આઈપીએલ-10માં કોલકાતા નાઈટ રાઈડર્સના ઓલરાઉન્ડર અને ઓપનર સુનીલ નારાયણે 7 મે, રવિવારે બેંગલુરુમાં રમાયેલી લીગ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરના બોલરોને ઝૂડી કાઢીને માત્ર 15 બોલમાં હાફ સેન્ચુરી ફટકારવાના આઈપીએલના વિક્રમની બરોબરી કરી છે. એ અંતે 17 બોલમાં 54 રન કરીને આઉટ થયો હતો. આઈપીએલમાં કોલકાતા ટીમના જ યુસુફ પઠાણે 2014માં 15 બોલમાં હાફ સેન્ચુરી ફટકારી હતી. રવિવારની મેચમાં કોલકાતાએ બેંગલોરને 6-વિકેટથી પરાજય આપ્યો હતો.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS