Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ભારતના નામાંકિત ગોલ્ફર એસ.એસ.પી. ચૌરસિયાએ 13 માર્ચ, સોમવારે કોલકાતામાં રોયલ કલકત્તા ગોલ્ફ ક્લબ ખાતે ઈન્ડિયન ઓપન 2017 ટાઈટલ જીત્યું હતું. બાદમાં એમણે પોતાની ટ્રોફી સાથે તસવીરકારોને પોઝ આપ્યા હતા. ચૌરસિયાએ આ સતત બીજી વાર આ વિજેતાપદ હાંસલ કર્યું છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS