Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ભારતની સાનિયા મિર્ઝાએ અમેરિકાની બીથેની મેટેક-સેન્ડ્સ સાથે જોડી બનાવીને 7 જાન્યુઆરી, શનિવારે ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં બ્રિસ્બેન ઈન્ટરનેશનલ મહિલા ડબલ્સ ટ્રોફી જીતી હતી. આ જોડીએ ફાઈનલ મેચમાં રશિયાની ઈકેટરીના મેકેરોવા અને ઈલેના વેસ્નીનાને 6-2, 6-3થી પરાજય આપ્યો હતો. 2017ની મોસમમાં સાનિયાનું આ પહેલું વિજેતાપદ છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS