Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ભારતની રીતુ ફોગાટે નવી દિલ્હીમાં રમાતી એશિયન કુસ્તી સ્પર્ધામાં મહિલાઓનાં વિભાગમાં 49 કિ.ગ્રા. વર્ગમાં કાંસ્યચંદ્રક જીત્યો છે. તેની ચાઈનીઝ હરીફે વોકઓવર આપતાં રીતુ વિજેતા જાહેર કરાઈ હતી. દરમિયાન, રીતુની બહેન વિનેશ ફોગાટ 55 કિ.ગ્રા. વર્ગમાં ચીનની હરીફને પછાડીને ફાઈનલમાં પહોંચી હતી. એવી જ રીતે, રિયો ઓલિમ્પિક્સની કાંસ્યચંદ્રક વિજેતા સાક્ષી મલિક પણ જાપાનની હરીફને હરાવીને 60 કિ.ગ્રા. વર્ગની ફાઈનલમાં પહોંચી છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS