Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

આઈસીસી મહિલા વર્લ્ડ કપ-2017માં રમેલી ભારતીય ક્રિકેટરો રાજેશ્વરી ગાયકવાડ અને વેદા કૃષ્ણમૂર્તિનું કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન દ્વારા 9 ઓગસ્ટ, બુધવારે બેંગલુરુમાં સમ્માન કરવામાં આવ્યું હતું. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ફાઈનલમાં પહોંચી હતી, પણ ત્યાં યજમાન ઈંગ્લેન્ડ સામે એનો 9-રનથી પરાજય થયો હતો.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS