Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીએ 2024ની ઉનાળુ ઓલિમ્પિક ગેમ્સના યજમાન શહેર તરીકે પેરિસ શહેર અને 2028ની ઓલિમ્પિક્સ માટે લોસ એન્જેલીસની પસંદગી કરાયાની જાહેરાત કરી છે. આ જાહેરાત આઈઓસીના પ્રમુખ થોમસ બેકે 13 સપ્ટેંબર, બુધવારે પેરુના લિમા શહેરમાં કરી હતી. જાહેરાત કરાયા બાદ પેરિસમાં ટ્રોકેડેરો ચોક ખાતે રોશનીથી ઝળહળીત ઓલિમ્પિક્સ રીંગ્સ. પાછળ એફિલ ટાવર જોઈ શકાય છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS