Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ મુંબઈ મેરેથોન 2017ની જાહેરાત માટે મુંબઈમાં 5 જાન્યુઆરી, ગુરુવારે બોલાવવામાં આવેલી પત્રકાર પરિષદમાં બોલીવૂડ એક્ટર જોન અબ્રાહમે હાજરી આપી હતી. આ મેરેથોન, જે 14મી આવૃત્તિ હશે, તે 15 જાન્યુઆરીના રવિવારે સવારે યોજવામાં આવશે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS