Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

કાઈરન પોલાર્ડ (70) અને કૃણાલ પંડ્યા (37 નોટઆઉટ)ની જોડીએ 93 રનની કરેલી ભાગીદારીના જોરે મુંબઈ ઈન્ડિયન્સ ટીમે 14 એપ્રિલ, શુક્રવારે બેંગલુરુમાં આઈપીએલ-10ની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરને 4-વિકેટથી પરાજય આપ્યો હતો. બેંગલોર ટીમે 20 ઓવરમાં પાંચ વિકેટે 142 રન કર્યા હતા, તેના જવાબમાં મુંબઈ ટીમે 18.5 ઓવરમાં 6 વિકેટના ભોગે 145 રન કરીને મેચ જીતી લીધી હતી.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS