Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

2028ની સાલમાં ઓલિમ્પિક રમતોત્સવ અમેરિકામાં પુનરાગમન કરશે. એ વર્ષમાં આ ગેમ્સનું આયોજન કરવાનો દાવો અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના લોસ એન્જેલીસ શહેરે જીત્યો છે. લોસ એન્જેલીસના મેયરે સ્ટબહબ સેન્ટર ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં એની જાહેરાત કરી હતી.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS