Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

દિલ્હીના ફિરોઝશાહ કોટલા મેદાન પર 17 એપ્રિલ, સોમવારે રમાયેલી આઈપીએલ-10ની લીગ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે દિલ્હી ડેરડેવિલ્સને 4-વિકેટથી પરાજય આપ્યો હતો. દિલ્હીએ તેની 20 ઓવરમાં રીષભ પંતના 38 (16), સંજુ સેમસનના 39 (25)ના યોગદાન સાથે 7 વિકેટે 168 રન કર્યા હતા. તેના જવાબમાં કોલકાતાએ 19.5 ઓવરમાં 6-વિકેટે 169 રન કરીને મેચ જીતી લીધી હતી. મનીષ પાંડે 49 બોલમાં 69 રન કરીને નોટઆઉટ રહ્યો હતો અને યુસુફ પઠાણે 59 રન કર્યા હતા.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS